કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કિસાન દિન'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર 22 ડિસેમ્બર 23 ડિસેમ્બર 21 ડિસેમ્બર 24 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી ચૌધરી ચરણસિંહ વિશે ખોટું વિધાન જણાવો ? તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે તેમનું સમાધિસ્થળ 'કિસાન ઘાટ' લખનૌ ખાતે આવેલું છે. તેઓ 'કિસાનોના મસીહા' તરીકે પ્રસિદ્ધ છે. તેઓએ NABARD ની સ્થાપનામાં અગત્યની ભૂમિકા ભજવી હતી. તેમના જન્મદિન 23 ડિસેમ્બરને ભારતમાં 'રાષ્ટ્રીય કિસાન દિન' તરીકે ઉજવવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) NABARD વિશે ખોટું વિધાન જણાવો ? મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 મુખ્યમથક : નવી દિલ્હી નાબાર્ડએ Development Financial Institution (DFI) નું Status ધરાવતી ભારતની એકમાત્ર સંસ્થા છે શ્રી. બી. સિવરામન સમિતિની ભલામણને આધારે ભારતમાં નાબાર્ડની સ્થાપના થઈ હતી. સ્થાપના : 12 જુલાઈ, 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'લિજન ઓફ મેરીટ' પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, આ પુરસ્કાર કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? અમેરિકા રશિયા બ્રિટન ઇઝરાયેલ અમેરિકા રશિયા બ્રિટન ઇઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2019માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને 'ઓર્ડર ઓફ ધ ઝાયદ' એવોર્ડ કયા દેશ દ્વારા આપવામાં આવ્યો હતો ? પેલેસ્ટાઇન સાઉદી આરબ યુએઈ રશિયા પેલેસ્ટાઇન સાઉદી આરબ યુએઈ રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP