કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
જલ શક્તિ અભિયાન II અંતર્ગત કેચ ધ રેઈન અવેરનેસ જનરેશન કેમ્પેઈન તાજેતરમાં ક્યાં શરૂ કરાયું હતું ?

કોલકાતા
મુંબઈ
બેંગલુરુ
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
મિડીયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ (MRSAM) વિશે ખોટું વિધાન જણાવો ?

MRSAM નો વિકાસ DRDO અને ઇઝરાયેલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યો હતો.
MRSAM નું વજન 530 કિલોગ્રામ છે. અને તેની લંબાઈ 5 મીટર છે.
MRSAM DRDO દ્વારા વિકસિત ડ્યુ્અલ પલ્સ સોલિડ પ્રપલ્શન સિસ્ટમ દ્વારા સંચાલિત છે.
MRSAM નું તાજેતરમાં પરીક્ષણ ઓડિશામાં કરવામાં આવ્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP