કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નિધન પામેલા શોભા નાયડુ કઈ નૃત્યકળાના મહારથી હતા ? ભરતનાટ્યમ કુચીપુડી કથકલી મણિપુરી ભરતનાટ્યમ કુચીપુડી કથકલી મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આંતરરાષ્ટ્રીય ધારાધોરણ / માનાંક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ? 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં PM મોદીએ કઈ સંસ્થાની 75મી વર્ષગાંઠ નિમિત્તે 75રૂ.નો સ્મારક સિક્કો લૉન્ચ કર્યો ? FAO UNESCO UN વર્લ્ડ બેંક FAO UNESCO UN વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ? એની બેસન્ટ વીર સાવરકર મધર ટેરેસા બાળ ગંગાધર તિલક એની બેસન્ટ વીર સાવરકર મધર ટેરેસા બાળ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) બ્રિટિશ ભારતમાં બેરોજગારીના કારણોના અભ્યાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી ? માલવિયા સમિતિ બટલર સમિતિ સપ્રુ સમિતિ મેકોલે સમિતિ માલવિયા સમિતિ બટલર સમિતિ સપ્રુ સમિતિ મેકોલે સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP