કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ન્યુઝ ચેનલોની TRP (ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ્સ) સંદર્ભે ચર્ચામાં આવેલી BARC સંસ્થાનું પુરૂ નામ જણાવો.

બ્રોડકાસ્ટ એન્ડ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટિંગ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ
બ્રોડકાસ્ટિંગ એન્ડ રિસર્ચ કાઉન્સિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ગુજરાતના કયા જિલ્લામાં આવેલા નાસમેડ ગામ ખાતે તાતા જૂથ 'તાતા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ' ની સ્થાપના કરશે ,?

વડોદરા
ગાંધીનગર
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ?

અમિતાભ કાન્ત
વી. કે. સારસ્વત
રાજીવ કુમાર
રમેશ ચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP