કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે બૌદ્ધિક સંપદા ક્ષેત્રમાં સહયોગ અંગે MOU કર્યા ? અમેરિકા UAE રશિયા જાપાન અમેરિકા UAE રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવાય છે ? 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર 2 ડિસેમ્બર 4 ડિસેમ્બર 1 ડિસેમ્બર 3 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતીય નૌસેના દિવસ (4 ડિસેમ્બર)ના અવસરે ભારતે કયા દેશ સાથે PASSEX યુદ્ધાભ્યાસ યોજ્યો હતો ? રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન રશિયા અમેરિકા ઓસ્ટ્રેલિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારતીય સૈન્યના પ્રથમ ડેપ્યૂટી ચીફ ઓફ આર્મી સ્ટાફ (સ્ટ્રેટેજી) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? જનરલ પરમજીતસિંઘ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ જનરલ પરમજીતસિંઘ લેફ્ટનન્ટ જનરલ અરવિંદ દત્તા લેફ્ટેનન્ટ જનરલ સરણજીતસિંઘ લેફ્ટેનન્ટ જનરલ અનીલકુમાર ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા વિકસિત ભારતનું પ્રથમ મોબાઇલ CNG ડિસ્પેન્સિગ યુનિટ લૉન્ચ કરવામાં આવ્યું ? ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) મહાનગર ગેસ લિ.(MNGL) પેટ્રોનેટ LNG અદાણી ગેસ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) મહાનગર ગેસ લિ.(MNGL) પેટ્રોનેટ LNG અદાણી ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP