કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
46 AICTE ટ્રેઈનિંગ એન્ડ લર્નિંગ એકેડેમી (ATAL) ફેકલ્ટી ડેવલોપમેન્ટ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તાજેતરમાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?

શ્રી રવિશંકર પ્રસાદ
શ્રી રમેશ પોખરીયાલ
શ્રી નરેન્દ્રભાઈ મોદી
શ્રી રામનાથ કોવિંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

'ગુરુગ્રંથ સાહીબ' અગાઉ 'આદિગ્રંથ' તરીકે ઓળખાતો હતો.
ગુરુ ગોવિંદસિંહે 'આદિગ્રંથ' નું સંકલન કર્યુ હતું.
24 નવેમ્બર 1675ના રોજ ઔરંગઝેબે ગુરુ તેગ બહાદુરનું માથું વાઢયુ હતું.
'ગુરુદ્વારા સીસ ગંજ સાહીબ' એ ગુરુ તેગબહાદુરનું અંતિમ સંસ્કારનું સ્થળ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતના ક્યાં ટાઈગર રિઝર્વને પ્રથમ TX2 આંતરરાષ્ટ્રીય એવોર્ડ એનાયત કરવામાં આવ્યો ?

કાન્હા ટાઈગર રિઝર્વ
પીલીભીત ટાઈગર રિઝર્વ
કોર્બેટ ટાઇગર રિઝર્વ
સુંદરવન ટાઈગર રિઝર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP