કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાજ્યમાં 'હર ઘર નલ યોજના' શરૂ કરી ?

બિહાર
ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતે ક્યાંથી બ્રહ્મોસ સુપરસોનિક મિસાઈલના લેન્ડ એટેક સંસ્કરણનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું ?

વ્હીલર ટાપુ
આંદામાન-નિકોબાર
કોઇમ્બતુર
ચાંદીપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP