કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં વિશ્વમાં ટોચના ક્રમે કઈ યુનિવર્સિટી છે ?

હાર્વર્ડ યુનિવર્સિટી
કેમ્બ્રિજ યુનિવર્સિટી
સ્ટેનફોર્ડ યુનિવર્સિટી
ઓક્સફર્ડ યુનિવર્સિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં 66મો ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ?

સુશાંતસિંહ રાજપૂત
વાજિદ ખાન
ઋષિકપૂર
ઈરફાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP