કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતે નવા 3 રાફેલ વિમાન મેળવ્યા. આ સાથે ઈન્ડિયન એરફોર્સમાં રાફેલ ફાઈટર પ્લેનની સંખ્યા કેટલી થઈ ? 14 8 18 12 14 8 18 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના કૃષિ મંત્રાલયે ખેડૂત કલ્યાણ માટે એક પાઈલટ પ્રોજેક્ટ લાગુ કરવા માટે ___ સાથે MoU પર હસ્તાક્ષર કર્યા છે. ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ ફેસબુક ગૂગલ માઈક્રોસોફ્ટ એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાંથી 'એટન' નામનું પ્રાચીન નગર શોધવામાં આવ્યું ? ગ્રીસ ઓસ્ટ્રેલિયા ઈટાલી ઈજિપ્ત ગ્રીસ ઓસ્ટ્રેલિયા ઈટાલી ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? સુશીલચંદ્રા રાજેન્દ્રકુમાર અશોક લવાસા સુનિલ અરોરા સુશીલચંદ્રા રાજેન્દ્રકુમાર અશોક લવાસા સુનિલ અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? જાપાન અમેરિકા સ્પેન ઓસ્ટ્રેલિયા જાપાન અમેરિકા સ્પેન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP