કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન 'આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ મિશનનું આદર્શ વાક્ય જણાવો.

ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર
ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય
ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ?

યુરોપિયન સ્પેસ એજન્સી
સ્પેસએક્સ
ISRO
NASA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?
1. વજ્ર પ્રહાર
2. કોપ ઈન્ડિયા
3. રેડ ફ્લેગ
4. યુદ્ધ અભ્યાસ

માત્ર 1, 2 અને 4
માત્ર 2, 3 અને 4
આપેલ તમામ
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ?

પંચમહાલ
તાપી
પાટણ
ભાવનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP