કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ભારત સાથે વ્યાપાર સમજૂતી પર હસ્તાક્ષર કરનારો પ્રથમ આફ્રિકન દેશ કયો બન્યો ?

કેન્યા
ઈથિયોપિયા
માડાગાસ્કર
મોરેશિયસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
ભારતમાં NGO દ્વારા વિદેશી દાન મેળવવામાં આવે છે જેનું નિયમન ___ દ્વારા કરવામાં આવે છે.

નોન-ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન એક્ટ
એન્ટી-મની લોન્ડરિંગ એક્ટ
ફોરેન કોન્ટ્રિબ્યુશન રેગ્યુલેશન એક્ટ (FCRA)
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનારો છઠ્ઠો ભારતીય ક્રિકેટર કોણ બન્યો ?

જસપ્રીત બુમરાહ
રવિચંદ્રન અશ્વિન
ઈશાંત શર્મા
ભુવનેશ્વર કુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
બાયોએશિયા 2021 ઈવેન્ટ દરમિયાન કયા સંગઠનને વર્ષ 2021 માટેનો જીનોમ વેલી એક્સેલેન્સ એવોર્ડ એનાયત કરાયો ?

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા
AIIMS, નવી દિલ્હી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ
ભારત બાયોટેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP