કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ અંગે મહત્ત્વનો ચુકાદો આપ્યો હતો. દેશદ્રોહ ઈન્ડિયન પીનલ કોડની કઈ કલમ મુજબ ગુનો બને છે ? 124 A 132 125 A 128 A 124 A 132 125 A 128 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતે પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ભાગીદારી માટે કયા દેશ સાથે હાથ મિલાવ્યા ? બેહરીન કુવૈત ઓમાન સાઉદી અરેબિયા બેહરીન કુવૈત ઓમાન સાઉદી અરેબિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના 7મા ડિરેક્ટર જનરલ તરીકે ન્ગોજી ઓકોન્જો-ઈવેલાની નિયુક્તિ કરવામાં આવી, જે ___ દેશના છે. સુદાન નાઈજિરીયા જમૈકા વેસ્ટઈન્ડીઝ સુદાન નાઈજિરીયા જમૈકા વેસ્ટઈન્ડીઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા વિદેશી વ્યક્તિને વર્ષ 2021નો પદ્મવિભૂષણ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો ? ડોનાલ્ડ ટ્રમ્પ બોરિસ જોન્સન શિન્ઝો આબે વ્લાદીમીર પુતીન ડોનાલ્ડ ટ્રમ્પ બોરિસ જોન્સન શિન્ઝો આબે વ્લાદીમીર પુતીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) પદ્મપુરસ્કાર વિશે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પદ્મવિભૂષણ ભારતનો પ્રથમ ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. પદ્મભૂષણ ભારતનો તૃતીય ક્રમનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP