કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના કાર્યકારી વડા તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

મનોજ કુમાર શર્મા
રાજીવ કુમાર
ઉમેશ સિન્હા
પ્રવિણ સિન્હા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
'દાવોસ ઇન ધ ડેઝર્ટ' તરીકે ___ ને ઓળખવામાં આવે છે.

ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઈનિશિયેટિવ ફોરમ (FII)
ધ ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીયલાઈઝેશન સમિટ
ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ (OECD)
ઇન્ટરનેશનલ એટમિક એનર્જી એજન્સી (IAEA)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021)
તાજેતરમાં પુડુચેરીના ઉપરાજ્યપાલનો વધારાનો હવાલો કોને સોંપવામાં આવ્યો ?

જગદીપ ઢાંખર
વિશ્વભૂષણ હરિચંદન
વજુભાઈ વાળા
ડૉ. તમિલિસાઈ સાઉન્ડરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP