કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? ESA ISRO SpaceX NASA ESA ISRO SpaceX NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું/સાચાં વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વડાપ્રધાન મોદીએ G7 શિખર સંમેલનમાં one Earth one Healthનું આહવાન કર્યું. G7 નેતાઓએ ચીનના Belt and Road Initiativeનો સામનો કરવા માટે Build Back Better World (BBW) લૉન્ચ કર્યું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં 10મા વાર્ષિક પુરસ્કાર સમારોહ દરમિયાન વાર્ષિક 'વર્લ્ડ કોરિયોગ્રાફી એવોર્ડ' જીતનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ બન્યા ? રેમો ડિસોઝા સુરેશ મુકુંદ પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ રેમો ડિસોઝા સુરેશ મુકુંદ પ્રભુ દેવા ટેરેન્સ લુઈસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ફલીટ એવોડ્રર્સ ફંકશન 2021 માં કયા ભારતીય નૌસેના જહાજને સર્વશ્રેષ્ઠ જહાજની ઉપાધિથી સન્માનિત કરાયું ? INS કલવરી INS કામોર્તા INS સહ્યાદ્રી INS અરિહંત INS કલવરી INS કામોર્તા INS સહ્યાદ્રી INS અરિહંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ? એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓસાકા, જાપાન એડિલેડ, ઓસ્ટ્રેલિયા ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ ઓસાકા, જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP