કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? R નંદ ગોપાલ સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું અરાવલી વન ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું ડેટાલેક (Data lake) કયા સંગઠનનું ઓનલાઈન પોર્ટલ છે. AMUL ISRO NHAI IFFCO AMUL ISRO NHAI IFFCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'નૉલેજ ઈકોનોમી મિશન' લૉન્ચ કર્યું છે ? કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ઈબ્રાહીમ રાઈસી કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા ? ઈઝરાયેલ ઈરાક સીરિયા ઈરાન ઈઝરાયેલ ઈરાક સીરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP