કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

WHOએ કોરોના વાઈરસના B.1.617.2 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ ડેલ્ટા નામ આપ્યું.
WHOએ કોરોના વાઈરસના B.1.617.1 વેરિયેન્ટને વેરિયેન્ટ ઓફ કપ્પા નામ આપ્યું.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
23 જૂને આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ મનાવવામાં આવે છે. ઓલમ્પિક સમિતિની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?

વર્ષ 1885
વર્ષ 1994
વર્ષ 1894
વર્ષ 1945

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
શેનઝોઉ-12 શું છે ?

ચીનનું માનવરહિત શુક્ર મિશન
ચીનનું માનવરહિત મંગળ મિશન
ચીનનું માનવરહિત ચંદ્ર મિશન
ચીનનું સમાનવ અવકાશ મિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP