કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં કેન્દ્રીય જળ આયોગે કયા ડેમના ક્ષતિગ્રસ્ત દરવાજા બદલવા ભલામણ કરી ?

મચ્છુ ડેમ
ભાદર ડેમ
શત્રુંજય ડેમ
ધરોઈ ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતીય નૌસેનાના કયા જહાજ/જહાજોએ પાકિસ્તાન વિરુદ્ધ 1971ના મુક્તિ યુદ્ધના 50 વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે સ્વર્ણિમ વિજય વર્ષ ઉજવણીમાં ભાગ લેવા બાંગ્લાદેશના ઐતિહાસિક બંદર શહેર મોંગલાની મુલાકાત લીધી ?

INS કુલિશ
આપેલ બંને
INS સુમેધા
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)
તાજેતરમાં ભારતની કઈ નદીનો આગામી 2 વર્ષ સુધી અભ્યાસ કરવા સંસ્કૃતિ મંત્રીની અધ્યક્ષતામાં એક સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે ?

સરસ્વતી
બિયાસ
બ્રહ્મપુત્ર
ગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP