કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના વિધાનો પૈકી કયું/ ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે તે જણાવો ? વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે. આપેલ બંને વ્યાસ સન્માન કે. કે. બિરલા ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષના સમયગાળામાં પ્રકાશિત સર્વશ્રેષ્ઠ હિન્દી સાહિત્યકૃતિ માટે એનાયત કરાય છે. આપેલ પૈકી એક પણ નહીં વર્ષ 2020ના વ્યાસ સન્માન માટે પ્રતિષ્ઠિત હિન્દી લેખક પ્રો. શરદ પગારેની પસંદગી તેમની નવલકથા 'પાટલીપુત્ર કિ સામ્રાજ્ઞી' માટે કરવામાં આવી છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) વીમા (સુધારા) વિધેયક, 2021 અંતર્ગત વીમા ક્ષેત્રમાં ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI)ની નવી મર્યાદા શું નક્કી કરવામાં આવી છે ? 49% 100% 26% 74% 49% 100% 26% 74% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા રાજ્યે સ્થાનિક લોકો માટે ખાનગી નોકરીઓમાં અનામત આપવા અંગેનું બિલ પસાર કર્યું ? ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ગોવા હરિયાણા હિમાચલ પ્રદેશ ઉતરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની સંરક્ષણ અધિગ્રહણ પરિષદે કયા દેશ સાથે સશસ્ત્ર ડ્રોન અને પ્રોજેક્ટ 75(I) અંતર્ગત અદ્યતન સબમરીન માટે મલ્ટિબિલિયન સોદો કર્યો છે ? ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ઈઝરાયેલ ફ્રાંસ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP