કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ICMR ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરિચ ઈન નોર્થ ઈસ્ટ (i-Drone) અંતગત મેક ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલા ડ્રોનનો COVID-19 રસી પહોંચાડવામાં ઉપયોગ કરનારું પ્રથમ રાજ્ય ક્યું બન્યું ? મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) 12 ઓક્ટોબર, 2021ના રોજ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ (NHRC)નો સ્થાપના દિવસ મનાવાયો. NHRCની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી ? 1985 1997 1989 1993 1985 1997 1989 1993 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં RBIએ કઈ બેંકને પ્રોમ્પ્ટ કરેક્ટિવ એકશન (PCA) ફ્રેમવર્કમાંથી દૂર કરી ? ભારતીય સ્ટેટ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેંક પંજાબ નેશનલ બેંક ભારતીય સ્ટેટ બેંક સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ઈન્ડિયન ઓવરસીઝ બેંક પંજાબ નેશનલ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતે ક્યા દેશ સાથે કોંકણ શક્તિ 2021 ત્રિ-સેવા સંયુકત અભ્યાસનું આયોજન કર્યું ? ઈંગ્લેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ અમેરિકા ઈંગ્લેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા વૈજ્ઞાનિકો તાપમાન અને સ્પર્શ માટે રિસેપ્ટર્સની શોધ બદલ ફિજિયોલોજી/મેડિસિન ક્ષેત્રનો વર્ષ 2021નો નોબેલ પુરસ્કાર એનાયત કરાયો છે ? એક પણ નહીં અર્ડેમ પટાયાઉટિયન આપેલ બંને ડેવિડ જૂલિયસ એક પણ નહીં અર્ડેમ પટાયાઉટિયન આપેલ બંને ડેવિડ જૂલિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP