કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ગુજરાતનો સ્થાપના દિવસ કયા નામે ઓળખાય છે ?

ગુજરાત શૌર્ય દિન
ગુજરાત નવનિર્માણ દિન
ગુજરાત સંકલ્પ દિન
ગુજરાત ગૌરવ દિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
ભારતનું પ્રથમ રાજ્યની માલિકીનું ઓવર ધ ટોપ (OTT) પ્લેટફોર્મ CSpace ક્યું રાજ્ય લૉન્ચ કરશે ?

કેરળ
મહારાષ્ટ્ર
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP