આ રિપોર્ટ અનુસાર નિમ્ન અને નીચી–મધ્યમ આવકવાળી અર્થવ્યવસ્થાઓમાં પૂર્વ કટોકટી બેઝલાઈનની તુલનામાં વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.6 અને 5.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
વર્લ્ડ ઓફ વર્ક રિપોર્ટ પર ILO મોનિટરની નવમી આવૃત્તિ હતી.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે કોવિડ – 19 મહામારી પહેલા કામ કરતી પ્રત્યેક 100 મહિલાઓમાંથી 12.3 મહિલાઓએ તેમની નોકરી ગુમાવી છે.