કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ રાજ્યમાં ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ અનાજ આધારિત ઈથેનોલ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ’ અથવા ‘આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ' અથવા તો ‘મે દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 1 મે 16 મે 11 મે 10 મે 1 મે 16 મે 11 મે 10 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સંસ્કૃતિ મંત્રાલયે ___ માં સ્થિત ઐતિહાસિક અનંગ તાલ તળાવને પુનઃ સ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે. દક્ષિણ દિલ્હી દક્ષિણ મુંબઈ લખનૌ જયપુર દક્ષિણ દિલ્હી દક્ષિણ મુંબઈ લખનૌ જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા દેશોની યાત્રા પર છે ? ફ્રાન્સ જર્મની આપેલ તમામ ડેન્માર્ક ફ્રાન્સ જર્મની આપેલ તમામ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય ખગોળ દિવસ’ વર્ષમાં બે વખત ઉજવવામાં આવે છે આ બે દિવસ એટલે કયા દિવસો ? 26 સપ્ટેમ્બર અને 2 મે 26 ડિસેમ્બર અને 2 મે 26 નવેમ્બર અને 2 મે 26 ઓગસ્ટ અને 2 મે 26 સપ્ટેમ્બર અને 2 મે 26 ડિસેમ્બર અને 2 મે 26 નવેમ્બર અને 2 મે 26 ઓગસ્ટ અને 2 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP