કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વિશ્વ અસ્થમા દિવસ ક્યારે મનાવાય છે ? 3 મે 5 મે 10 મે 15 મે 3 મે 5 મે 10 મે 15 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ‘સંવાદ અને વિકાસ માટે વિશ્વ સાંસ્કૃતિક વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 મે 21 મે 16 મે 4 મે 19 મે 21 મે 16 મે 4 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) WEF ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્સ 2021માં ભારતનો ક્રમ કેટલામો છે ? 54મો 46મો 15મો 31મો 54મો 46મો 15મો 31મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) નવદૂત ડ્યૂલ - મોડ લોકોમોટિવનો વિકાસ ભારતીય રેલવેના ક્યા વિભાગે કર્યો છે ? પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોતર રેલવે પશ્ચિમ મધ્ય રેલવે ઉત્તર રેલવે દક્ષિણ રેલવે પૂર્વોતર રેલવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સિટીઝન રજીસ્ટ્રેશન સિસ્ટમ ઓફ ઈન્ડિયા રિપોર્ટ (CRS) પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?1. આ રિપોર્ટ ભારતના રજિસ્ટ્રાર જનરલ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. 2. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે ઉચ્ચ લિંગ ગુણોત્તર વર્ષ 2020માં સૌથી વધુ લદ્દાખમાં નોંધાયેલ છે.3. આ રિપોર્ટ અનુસાર જન્મ સમયે સૌથી ઓછો લિંગ ગુણોત્તર નોંધાયેલ ટોચના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશમાં મણિપુર (880), દાદરા અને નગર હવેલી અને દિવ અને દમણ (898), ગુજરાત (909), હરિયાણા (916) તથા મધ્યપ્રદેશ (921)નો સમાવેશ થાય છે.યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1,2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1,2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP