કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં જારી વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંકમાં ભારતનો ક્રમ કેટલામો છે ? 170મો 125મો 150મો 112મો 170મો 125મો 150મો 112મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં નેશનલ અચીવમેન્ટ સર્વે 2021નો અહેવાલ ક્યા મંત્રાલયે જારી કર્યો ? સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય સંરક્ષણ મંત્રાલય શિક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) રિપોર્ટ્સ વિધાઉટ બોર્ડ્સ દ્વારા તાજેતરમાં પ્રસિધ્ધ થયેલા ‘વર્લ્ડ પ્રેસ ફ્રિડમ ઈન્ડેક્સ, 2022'માં કુલ 180 દેશોમાંથી ભારત કયા ક્રમે છે ? 144 170 120 150 144 170 120 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ (ICG)એ ક્યા રાજયમાં કમલાદેવી નામક ફાસ્ટ પેટ્રોલ વેસેલ (FPV) યાર્ડ 2118નો શુભારંભ કર્યો ? મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કેરળ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP