કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) નીચેના પૈકી ક્યા રમતવીરને વર્ષ 2022નો અર્જુન એવોર્ડ એનાયત થયો નથી ? સાક્ષી કુમારી સીમા પુનિયા નિખત ઝરીન ભાવિના પટેલ સાક્ષી કુમારી સીમા પુનિયા નિખત ઝરીન ભાવિના પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈન્ડિયા સ્ટોનમાર્ટ ઈન્ટરનેશનલ એકિઝબિશનની 11મી આવૃત્તિની મેજબાની ક્યું શહેર કરશે ? ગાંધીનગર પુણે જયપુર અમદાવાદ ગાંધીનગર પુણે જયપુર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં કેન્દ્ર સરકારે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓના મૂલ્યાંકન અને માન્યતાને મજબૂત કરવા માટે ઉચ્ચસ્તરીય પેનલનું ગઠન કર્યું તેના અધ્યક્ષ કોણ છે ? કે.રાધાકૃષ્ણન પી.કે. ક્રિષ્ણન પી.કે. સેહગલ આર. વિશ્વેશ્વરૈયા કે.રાધાકૃષ્ણન પી.કે. ક્રિષ્ણન પી.કે. સેહગલ આર. વિશ્વેશ્વરૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) તાજેતરમાં ભારત-મોઝામ્બિક-તાંજાનિયા ત્રિપક્ષીય અભ્યાસ (IMT TRILANT)નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ? તાંજાનિયા એકપણ નહીં ભારત મોઝામ્બિક તાંજાનિયા એકપણ નહીં ભારત મોઝામ્બિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022) ઈંગ્લેન્ડનો વેસ્ટ મિડલેન્ડસ પ્રદેશ ક્યા વર્ષે કબડ્ડી વર્લ્ડકપનું આયોજન કરશે ? 2025 2023 2024 2026 2025 2023 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP