કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા દેશે તેનું પ્રથમ અવકાશ આધારિત ટેલિસ્કોપ કુઆફુ-1 લૉન્ચ કર્યું ? જાપાન ઈઝરાયેલ ચીન રશિયા જાપાન ઈઝરાયેલ ચીન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL)એ ક્યા સ્થળે 600 મેગાવોટ ક્ષમતા સાથેનો વિશ્વના સૌથી મોટો વિન્ડ-સોલર એનર્જી પ્લાન્ટ શરૂ કર્યો ? જેસલમેર (રાજસ્થાન) મેંગલુરુ (કર્ણાટક) કચ્છ (ગુજરાત) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) જેસલમેર (રાજસ્થાન) મેંગલુરુ (કર્ણાટક) કચ્છ (ગુજરાત) વિશાખાપટ્ટનમ (આંધ્ર પ્રદેશ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) સુપ્રીમ કોર્ટના 50મા મુખ્ય ન્યાયાધીશ (CJI) કોણ બનશે ? એસ.કે.કૌલ ડિ.વાય.ચંદ્રચૂડ કે.એન. જોસેફ એસ.અબ્દુલ નઝીર એસ.કે.કૌલ ડિ.વાય.ચંદ્રચૂડ કે.એન. જોસેફ એસ.અબ્દુલ નઝીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) વિદેશ મંત્રાલય દ્વારા હેડ્સ ઓફ મિશન્સ કોન્ફરન્સનું આયોજન ક્યા કરાયું હતું ? વડોદરા ગાંધીનગર કેવડિયા સુરત વડોદરા ગાંધીનગર કેવડિયા સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ (International Day for Disaster Risk Reduction) ક્યારે મનાવાય છે ? 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર 14 ઓક્ટોબર 13 ઓક્ટોબર 11 ઓક્ટોબર 12 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP