કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ક્યા સ્થળે પ્રથમ પક્ષી મહોત્સવનું આયોજન કરાયું હતું ? શ્રીનગર પહલગામ ગુલમર્ગ સોનમર્ગ શ્રીનગર પહલગામ ગુલમર્ગ સોનમર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) ઈન્ટરનેશનલ સોલર એલાયન્સ (ISA)ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 2015 2017 2018 2020 2015 2017 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં નિધન પામેલા ડૉ.દિલીપ મહાલનોબિસ શેની શોધ માટે જાણીતા છે ? મેલેરિયાની દવા ORSની શોધ AIDSના નિદાન COVID-19ની વેકિસન મેલેરિયાની દવા ORSની શોધ AIDSના નિદાન COVID-19ની વેકિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં 2020નો દાદાસાહેબ ફાળકે પુરસ્કાર કોને એનાયત કરાયો ? જયા બચ્ચન હેમા માલિની માધુરી દિક્ષિત આશા પારેખ જયા બચ્ચન હેમા માલિની માધુરી દિક્ષિત આશા પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વર્ષ 2022નો રસાયણ વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર કોને એનાયત કરાયો ? કે.બેરી શાર્પલેસ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી આપેલ તમામ કે.બેરી શાર્પલેસ મોર્ટન મેલ્ડસ કેરોલિન આર. બર્ટોજી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP