કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં સેંકડો પાયલટ વ્હેલનું મૃત્યુ થયુ તે પિટ આઈલેન્ડ ક્યા દેશમાં સ્થિત છે ? યુક્રેન જાપાન ન્યૂઝીલેન્ડ નોર્વે યુક્રેન જાપાન ન્યૂઝીલેન્ડ નોર્વે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) રાષ્ટ્રીય એકતા દિવસ ક્યારે મનાવાય છે ? 30 ઓક્ટોબર 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર 30 ઓક્ટોબર 28 ઓક્ટોબર 31 ઓક્ટોબર 29 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાના બાળકોમાં સ્પોટર્સને પ્રોત્સાહન આપવા માટે 'ફૂટબોલ ફોર ઓલ' પહેલની શરૂઆત કરી ? રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ઓડિશા ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5G સેવાઓ લૉન્ચ કરી છે. પ્રથમ તબક્કામાં ગુજરાતના ક્યા શહેરોમાં 5G સેવા લૉન્ચ કરાશે ?1. અમદાવાદ 2. રાજકોટ 3. ગાંધીનગર 4. વડોદરા 5. જામનગર માત્ર 1,3,5 માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3 માત્ર 1,3,5 માત્ર 1,3,4 માત્ર 1,2,4 માત્ર 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022) લુપ્તપ્રાય ‘સ્લેન્ડર લોરિસ' (નિશાચર સ્તનધારી પ્રાણી) માટે ભારતનું પ્રથમ અભયારણ્ય ક્યા રાજય/કેન્દ્રશાસિત પ્રદેશમાં સ્થપાશે ? તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક તમિલનાડુ આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP