કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યના મુંગેલી જિલ્લાના ચાર ગામોના રહેવાસીઓને સામુદાયિક વન સંસાધન અધિકાર (CFRR) પ્રાપ્ત થયા ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરાયું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશ દ્વારા આયોજિત બહુરાષ્ટ્રીય અભ્યાસ કાકાડુ - 2022નું આયોજન કર્યું ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ભારતના આગામી એટર્ની જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022)
તાજેતરમાં ક્યા રાજ્યની વિધાનસભાએ ચોમાસુ સત્ર દરમિયાન એક દિવસ મહિલાઓ માટે અનામત રાખવાનો નિર્ણય કર્યો છે ?

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP