કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
તાજેતરમાં એશિયા પેસિફિક લીડર્સ મેલેરિયા એલાયન્સ (APLMA)ની ભાગીદારીમાં મેલેરિયા ઉન્મૂલન અંગે એશિયા પેસિફિક લીડર્સ કોન્કલેવનું આયોજન ક્યા કરાયું હતું ?

ભોપાલ
નાગપુર
જયપુર
નવી દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023)
ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશન (AIMA) દ્વારા આયોજિત 13મા મેનેજમેન્ટ ઈન્ડિયા એવોર્ડ્સ કાર્યક્રમમાં ક્યા બિઝનેસમેનને બિઝનેસ લીડર ઓફ ધ ડિકેડ એવોર્ડથી સન્માનિત કરાયા ?

અદાર પુનાવાલા
કુમાર મંગલમ બિરલા
ગૌતમ અદાણી
અશ્નીર ગ્રોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP