કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વર્લ્ડ ટ્રી સિટી 2022ની યાદીમાં ભારતનું ક્યું શહેર સતત બીજીવાર સ્થાન પામ્યું ? જયપુર અમદાવાદ બેંગલુરુ મુંબઈ જયપુર અમદાવાદ બેંગલુરુ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે ‘એડવાન્સ્ડ’ ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ (ICBM)નું સફળ પરીક્ષણ કર્યું ? ચીન ઈઝરાયેલ ઉત્તર કોરિયા રશિયા ચીન ઈઝરાયેલ ઉત્તર કોરિયા રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા દેશે નવો જાસૂસી ઉપગ્રહ ઓફેક-13 કક્ષામાં સ્થાપિત કર્યો ? ઈઝરાયેલ ચીન રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ચીન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ભારતીય રેલવેએ સમગ્ર રેલ નેટવર્કનું ઈલેક્ટ્રિફિકેશન પૂર્ણ કર્યું ? પંજાબ હરિયાણા ઝારખંડ બિહાર પંજાબ હરિયાણા ઝારખંડ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ સંસ્થાએ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ ચિલ્ડ્રન 2023 રિપોર્ટ જારી કર્યો ? UNDP UNEP UNICEF વર્લ્ડ બેંક UNDP UNEP UNICEF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP