કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) માલાબાર નૌસેના યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશો વચ્ચે કરવામાં આવે છે ? (1). ભારત (2). ઑસ્ટ્રેલિયા (3). અમેરિકા (4). જાપાન માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 માત્ર 1, 3, 4 માત્ર 1, 2, 3 1, 2, 3, 4 માત્ર 2, 3, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યા રાજ્યની સરકાર ગુરુ ગોરખનાથ બોર્ડની સ્થાપના કરશે ? મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ LK-99 શું છે ? પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ પૃથ્વીની નજીકની આકાશગંગા નવું શોધવામાં આવેલું સુપરકન્ડકટર DRDO દ્વારા વિકસાવવામાં આવેલ રડાર રશિયા દ્વારા યુક્રેન પર ફેકવામાં આવેલ બોમ્બ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ચીનના ચેંગદુમાં આયોજિત FISU વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ 2023ના મેડલ ટેલીમાં કેટલામાં ક્રમે છે ? ત્રીજા પાંચમા ચોથા બીજા ત્રીજા પાંચમા ચોથા બીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં આપેલ બંને ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. એક પણ નહીં આપેલ બંને ભારત સરકાર ‘મેરા બિલ મેરા અધિકાર’ યોજના શરૂ કરી રહી છે. આ યોજના પાયલટ પ્રોજેક્ટ તરીકે પુડુચેરી, દાદરા નગર હવેલી, દમણ અને દીવ તથા આસામ, ગુજરાત અને હરિયાણામાં લૉન્ચ કરાશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP