કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં આયુષ્યમાન ભારત અંતર્ગત કેટલા આયુષ્માન ભારત આરોગ્ય અને કલ્યાણ કેન્દ્રો શરૂ કરવાનું લક્ષ્ય હાંસલ કરાયું છે ?

2 લાખ
1.5 લાખ
5 લાખ
1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશે BS-3 પેટ્રોલ અને BS-4 ડીઝલ ફોર વ્હીલ ચલાવવા પર અસ્થાયી પ્રતિબંધ લાગડ્યો ?

મહારાષ્ટ્ર
પુડુચેરી
દિલ્હી
ચંડીગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP