કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ સમાવેશી ઉત્સવ ‘પર્પલ ફેસ્ટ : સેલિબ્રેટિંગ ડાયવર્સિટી' ક્યા રાજ્યમાં યોજાયો ? ત્રિપુરા ગોવા મહારાષ્ટ્ર કેરળ ત્રિપુરા ગોવા મહારાષ્ટ્ર કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં FSSAIએ ક્યા રેલવે સ્ટેશનને 5 સ્ટાર રેટિંગ સર્ટિફિકેટ સાથે ઈટ રાઈટ સ્ટેશનનો દરજ્જો આપ્યો ? દિલ્હી મુંબઈ વારાણસી બેંગલુરુ દિલ્હી મુંબઈ વારાણસી બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ ઓડેસા પોર્ટ સિટી ક્યા દેશમાં સ્થિત છે ? ઈંગ્લેન્ડ ગ્રીસ ઑસ્ટ્રેલિયા યુક્રેન ઈંગ્લેન્ડ ગ્રીસ ઑસ્ટ્રેલિયા યુક્રેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે જોઈન્ટ એર ડિફેન્સ એક્સરસાઈઝ વીર ગાર્ડિયન 2023નું આયોજન કર્યું ? ઓસ્ટ્રેલિયા રશિયા ઈજિપ્ત જાપાન ઓસ્ટ્રેલિયા રશિયા ઈજિપ્ત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) વર્લ્ડ ઈકોનોમિક આઉટલૂક કઈ સંસ્થા દ્વારા જારી કરાયો ? વર્લ્ડ બેંક UNDP IMF ADB વર્લ્ડ બેંક UNDP IMF ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP