કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) ભારતનો પ્રથમ કોલ ગેસિફિકેશન આધારિત તલચર ફર્ટિલાઈઝર પ્લાન્ટ વર્ષ 2024 સુધીમાં ક્યા રાજ્યમાં સ્થપાશે ? ઓડિશા નાગાલેન્ડ મહારાષ્ટ્ર છત્તીસગઢ ઓડિશા નાગાલેન્ડ મહારાષ્ટ્ર છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) 18મા રાષ્ટ્રીય સ્કાઉટ અને ગાઈડ જંબોરીનું આયોજન કહ્યા કરાયું હતું ? રાજસ્થાન ઓડિશા ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં જળજીવન મિશન (JJM) અંતર્ગત 11 કરોડ નળ જળ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા. આ મિશનની શરૂઆત PM મોદીએ ક્યા વર્ષે કરી હતી ? 2016 2019 2018 2020 2016 2019 2018 2020 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં ‘શેર્ડ સ્કૂલ બસ સિસ્ટમ’ અને ‘એગ્રિકલ્ચરલ રિસ્પોન્સ વેહિકલ’ પ્રોગ્રામ શરૂ કરાયો ? ઝારખંડ ઉત્તરાખંડ મેઘાલય મિઝોરમ ઝારખંડ ઉત્તરાખંડ મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023) કલવરી શ્રેણીની પાંચમી સબમરીન ‘વાગીર’નું નિર્માણ કઈ સંસ્થાએ કર્યું છે ? મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. GSRE એકપણ નહીં કોચીન શિપયાર્ડ લિ. મઝગાંવ ડૉક શિપબિલ્ડર્સ લિ. GSRE એકપણ નહીં કોચીન શિપયાર્ડ લિ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP