કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારત-સિંગાપુર વચ્ચેના અભ્યાસ બોલ્ડ કુરુક્ષેત્ર 2023ની 13મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું ?

જોધપુર
જૈસલમેર
જામનગર
કોચીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
તાજેતરમાં ભારતીય સૈન્ય અને ભારતીય વાયુસેનાએ સંયુક્તપણે ક્યા સ્થળે મલ્ટિ ડોમેઈન એર-લેન્ડ અભ્યાસ વાયુ પ્રહારનું આયોજન કર્યું હતું ?

લાઈન ઓફ કન્ટ્રોલ (LOC) કારગીલ
પાકિસ્તાન-રાજસ્થાન સરહદ પર
લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (LAC) પૂર્વ કમાન્ડ
કચ્છ-પાકિસ્તાન સરહદ પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023)
બીજું એન્ટિ-સબમરીન વૉરફેર શેલો વોટર ક્રાફ્ટ (ASW SWC) INS એન્ડ્રોથ ક્યા લૉન્ચ કરાયું ?

કોલકાતા
વિશાખાપટ્ટનમ
કોચીન
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP