કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) રોટરી કલબનો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ? સુરેશકુમાર દેવેન્દ્ર મિશ્રા રમેશ કૃષ્ણન રામકિશન મલ્હોત્રા સુરેશકુમાર દેવેન્દ્ર મિશ્રા રમેશ કૃષ્ણન રામકિશન મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર અને CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી ? મનજીત કટારિયા મહેશ ગાબા રોહિત જાવા નરેશસિંહ મનજીત કટારિયા મહેશ ગાબા રોહિત જાવા નરેશસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) વંદે ભારત ટ્રેનનું સંચાલન કરીને એશિયાની પ્રથમ મહિલા લોકો પાયલોટ કોણ બનશે ? શીખા મલ્હોત્રા પ્રતિ મિશ્રા સુરેખા યાદવ કિરણ યાદવ શીખા મલ્હોત્રા પ્રતિ મિશ્રા સુરેખા યાદવ કિરણ યાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 7મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનું ઉદ્ઘાટન ક્યા કર્યું ? ભોપાલ નાગપુર પુણે ઈન્દોર ભોપાલ નાગપુર પુણે ઈન્દોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2023 (Current Affairs March 2023) કઈ સંસ્થાએ ગ્લોબલ ગ્રીનહાઉસ ગેસ મોનિટરિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રજૂ કર્યું ? WMO UNICEF વર્લ્ડ બેંક UNDP WMO UNICEF વર્લ્ડ બેંક UNDP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP