કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા દેશે દુનિયાના સૌથી મોટા બોમ્બર વિમાન Tu-160 તહેનાત કર્યા ? રશિયા યુક્રેન ઉત્તર કોરિયા અમેરિકા રશિયા યુક્રેન ઉત્તર કોરિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા સ્થળે નેશનલ ઍકૅડમી ઓફ કોસ્ટલ પોલિસિંગ (NACP)ના પરીસરનું ઉદ્ઘાટન કર્યું ? ઓખા જામનગર હજીરા એકપણ નહીં ઓખા જામનગર હજીરા એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ સેન્ડાઈ ફ્રેમવર્ક ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ? ક્લાઈમેટ ચેન્જ પરમાણુ ઊર્જા એકપણ નહીં આપત્તિ જોખમ ક્લાઈમેટ ચેન્જ પરમાણુ ઊર્જા એકપણ નહીં આપત્તિ જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યમાં સ્થિત કુનો નેશનલ પાર્કમાં ચિત્તા ટ્રાન્સલોકેશન પ્રોજેક્ટની સમીક્ષા અને દેખરેખ માટે સ્ટીયરીંગ કમિટીની રચના કરવામાં આવી ? ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તરાખંડ ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. આપેલ બંને આ યોજનાની ઘોષણા કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી. એક પણ નહીં નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે MSMEને COVID-19 સમયગાળાને રાહત આપવા માટે 'વિવાદ સે વિશ્વાસ' યોજના લૉન્ચ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP