સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ બેંક મુખ્યતઃ નફો કમાવાના હેતુથી કાર્ય કરે છે. વેપારી બેંક ગ્રામીણ બેંક RBI આપેલ પૈકી એક પણ નહીં વેપારી બેંક ગ્રામીણ બેંક RBI આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વેપારી બેંકની શાખ અર્જનનો મુખ્ય આધાર ___ થાપણો પર છે. મુદતી ટૂંકાગાળાની પ્રાથમિક આપેલ તમામ મુદતી ટૂંકાગાળાની પ્રાથમિક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ફુગાવાના સમય દરમિયાન RBI દ્વારા ___ નાણાંકીય નીતિનો અમલ કરવામાં આવે છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોંઘી સસ્તી આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં મોંઘી સસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ બેંક ગ્રાહકોના એજન્ટ તરીકે તેમને ઉપયોગી સેવાઓ જેમકે લોકરની સુવિધા આપે છે. આપેલ તમામ વેપારી ગ્રામીણ RBI આપેલ તમામ વેપારી ગ્રામીણ RBI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બેન્કોમાં ઉદ્યોગપતિ તથા વેપારીઓ દ્વારા મૂકવામાં આવતી થાપણને ___ થાપણ કહે છે. ચાલુ આપેલ પૈકી એક પણ નહીં બચત રિકરિંગ ચાલુ આપેલ પૈકી એક પણ નહીં બચત રિકરિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP