સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ દરમિયાન જે-જે અગત્યના મુદ્દા, માહિતી, ખુલાસા વગેરે નોંધવા જેવા લાગે તે જેમાં નોંધવામાં આવે તેને શું કહેવામાં આવે છે ? સામાન્ય તપાસ ઓડિટ કાર્યક્રમ ઓડિટ નોંધ અચાનક તપાસ સામાન્ય તપાસ ઓડિટ કાર્યક્રમ ઓડિટ નોંધ અચાનક તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ધંધાદારી આલમના આત્માનો વાલી છે. અન્વેષક ઓડિટર સેક્રેટરી અર્થશાસ્ત્ર અન્વેષક ઓડિટર સેક્રેટરી અર્થશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ ઓડિટર માટે ફરજિયાત ન હોવા છતાં હિતાવહ ગણાય. નિત્ય તપાસ આપેલ પૈકી એક પણ નહીં ઓડિટ પ્રક્રિયા અણધારી તપાસ નિત્ય તપાસ આપેલ પૈકી એક પણ નહીં ઓડિટ પ્રક્રિયા અણધારી તપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ___ એ નિશ્ચિત સમયમાં નિયત હિસાબી તપાસનું કાર્ય પૂરું કરવા માટેની રૂપરેખા છે. અણધારી તપાસ. ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ ઓડિટ નોંધ અણધારી તપાસ. ઓડિટ કાર્યક્રમ સામાન્ય તપાસ ઓડિટ નોંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઓડિટ કાર્યક્રમ તૈયાર કર્યા સિવાય ઓડિટ કરવામાં આવે છે તેથી કાયદાની જોગવાઈઓ ભંગ થાય છે માટે ઓડિટર જવાબદાર બને ? ના, ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે. કાનૂની જોગવાઈ નથી. હા તટસ્થ કંઈ કહી શકાય નહીં. ના, ઓડિટ કાર્યક્રમ તૈયાર કરવાનું સ્વૈચ્છિક છે. કાનૂની જોગવાઈ નથી. હા તટસ્થ કંઈ કહી શકાય નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP