સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનાં પૈકી કયું વિધાન ‘ઓડિટિંગની મર્યાદા’ ગણાતું નથી ?

ઓડિટ કાર્ય દરમિયાન, ધંધાનાં નિત્યક્રમનાં કાર્યોમાં વિક્ષેપ પડે છે.
ઓડિટિંગ નાના ધંધાકીય એકમો માટે ઉપયોગી નથી.
સામાન્ય રીતે ઓડિટરના પૂર્વગ્રહો તેના ઓડિટ કાર્યમાં પ્રતિબિંબિત થાય છે.
તે કર્મચારીઓ પર નૈતિક અંકુશ રાખે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે.

સૈદ્ધાંતિક ભૂલ
ભરપાઈ ભૂલ
વિસર ચૂક
કારકૂની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબી ભૂલો મુખ્યત્વે કેટલા પ્રકારની હોય છે ?

ચાર પ્રકારની
એક પણ પ્રકારની નહિ
છ પ્રકારની
બે પ્રકારની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામું, નામાપદ્ધતિ, ઓડિટિંગ અને અન્વેષણ ઉત્તરોત્તર વિસ્તૃત અર્થ ધરાવતા શબ્દો કહેવાય ?

અતિશયોક્તિ ગણાય.
ના
હા
કંઈ કહેવાય નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP