સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નફામાં વધઘટ થતી હોય ત્યારે પાઘડીના મૂલ્યાંકન વખતે કયો નફો ધ્યાનમાં લેવાય છે. અધિક નફો સાદો સરેરાશ નફો મૂડીકૃત નફો ભારિત સરેરાશ નફો અધિક નફો સાદો સરેરાશ નફો મૂડીકૃત નફો ભારિત સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર મૂડીકરણની રીતે પાઘડી = ___ મિલકત - દેવાં ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત મિલકત - દેવાં ચોખ્ખી મિલકત - મૂડીકૃત નફો મૂડીકૃત નફો + ચોખ્ખી મિલકત મૂડીકૃત નફો - ચોખ્ખી મિલકત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વર્ષોવર્ષ નફાની રકમમાં સતત વધારો થતો હોય ત્યારે પાઘડી ગણતાં ___ નફો ધ્યાનમાં લેવાશે. ભારિત સરેરાશ નફો અધિક નફો મૂડીકૃત નફો સાદો સરેરાશ નફો ભારિત સરેરાશ નફો અધિક નફો મૂડીકૃત નફો સાદો સરેરાશ નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી. ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો કાયમી રોકાણો બિનધંધાકીય રોકાણો ચાલુ રોકાણો ધંધાકીય રોકાણો કાયમી રોકાણો બિનધંધાકીય રોકાણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400ધંધાની કુલ મિલકત ₹ 11,20,000ધંધાના કુલ દેવાં ₹ 6,40,000 અપેક્ષિત વળતરનો દર 6% ₹ 1,05,600 ₹ 6,40,000 ₹ 2,88,000 ₹ 1,60,000 ₹ 1,05,600 ₹ 6,40,000 ₹ 2,88,000 ₹ 1,60,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP