સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો રોકાણ યોજનામાં આયુષ્યના અંતે ભંગાર કિંમત આપવામાં આવી હોય તો છેલ્લા વર્ષનો રોકડ પ્રવાહ શોધતી વખતે ___ ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ભંગાર કિંમત ઉમેરવામાં આવે છે. ભંગાર કિંમત ધ્યાનમાં લેવાતી નથી. ભંગાર કિંમત બાદ કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી ? ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ચોખ્ખા વર્તમાન મૂલ્યમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવતો નથી. પરત આપ સમયમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. નફાકારકતા આંકમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. આંતરિક વળતર દરમાં સમગ્ર આયુષ્યનો રોકડ પ્રવાહ ધ્યાનમાં લેવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં કયા પેટન્ટ ધારોનો અમલ થતાં ભારતીય ઔષધ અને દવા ઉદ્યોગે ઝડપી પ્રગતિ સાધી છે ? ભારતીય પેટન્ટ ધારો - 1970 ભારતીય પેટન્ટ ધારો - 1980 ભારતીય પેટન્ટ ધારો - 1979 ભારતીય પેટન્ટ ધારો - 1989 ભારતીય પેટન્ટ ધારો - 1970 ભારતીય પેટન્ટ ધારો - 1980 ભારતીય પેટન્ટ ધારો - 1979 ભારતીય પેટન્ટ ધારો - 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રોવિન્સિયલ ઈન્સોલ્વન્સી એક્ટ મુજબ નાદારી અંગે કાનૂની હિસાબી કાર્યવાહી કરતા અધિકારીને ___ કહે છે. લિક્વિડેટર કૅશિયર ઓફિસિયલ એસાઈની રિસીવર લિક્વિડેટર કૅશિયર ઓફિસિયલ એસાઈની રિસીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર 'સ્ત્રીધન' તરીકે નીચે પૈકી નાદારી અંગે કયો મુદ્દો સાચો છે. નહિ ચૂકવવાનું દેવું નાદારની પત્નીની લોન મિલકત પતિની બચત નહિ ચૂકવવાનું દેવું નાદારની પત્નીની લોન મિલકત પતિની બચત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP