સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પેઢીમાંથી નીચેની વિગતો મળેલી છે.
શરૂઆતનો સ્ટોક ₹ 10,000, ખરીદી ₹ 60,000, આખરનો સ્ટોક ₹ 30,000 કાચો નફો વેચાણના 20% છે, તો કુલ વેચાણ કેટલું ?

₹ 70,000
₹ 90,000
₹ 50,000
₹ 40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ હેઠળ દેવાદારોનું ખાતું બનાવવાથી.

દેવીહુંડીની ચૂકવેલી રકમ મળે છે.
નકારાયેલી દેવીહુંડીની રકમ મળે છે.
આપેલી દેવીહુંડીની રકમ મળે છે.
મળેલી લેણીહૂંડીની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શુદ્ધ એકનોંધીમાં પેટા નોંધમાં માત્ર ___ રાખવામાં આવે છે, જ્યારે ખાતાવહીમાં માત્ર ___ નાં ખાતાં હોય છે.

ખરીદનોંધ, મિલકતો
રોકડમેળ, વ્યક્તિના
આપેલ પૈકી એક પણ નહીં
લેણદારો, દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.

લેણીહૂંડી, લેણદારો
દેવાદારો, લેણદારો
દેવાદારો, લેણીહૂંડી
લેણદારો, દેવાદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ હેઠળ લેણદારોનું ખાતું બનાવવાથી ___

આપેલ દેવીહુંડીની રકમ મળે છે.
નકારાયેલી લેણીહૂંડીની રકમ મળે છે.
લેણીહૂંડીના મળેલાં નાણાંની રકમ મળે છે.
મળેલ લેણીહૂંડીની રકમ મળે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP