સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વીમા કંપનીઓ દ્વારા દાવાની આવક ___ પર થાય છે. આપેલા પુનઃ વીમા એક પણ નહિ સીધા ધંધા સ્વીકારેલા પુનઃ વીમા આપેલા પુનઃ વીમા એક પણ નહિ સીધા ધંધા સ્વીકારેલા પુનઃ વીમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના દરિયાઈ વિભાગની પાછલા વર્ષની ચોખ્ખી પ્રીમિયમની આવક ₹ 12,00,000 હતી. તો ચાલુ વર્ષે ભાવિ જોખમ અંગેના અનામતની શરૂઆતની બાકી ___ હશે. ₹ 12,00,000 આપેલ પૈકી એક પણ નહીં ₹ 3,00,000 ₹ 6,00,000 ₹ 12,00,000 આપેલ પૈકી એક પણ નહીં ₹ 3,00,000 ₹ 6,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સ્વીકૃત નિયમો અનુસાર આગવિભાગ અને દરિયાઈ વિભાગના વીમાના ધંધામાં ભાવિ જોખમનું અનામત મળેલું પ્રીમિયમના અનુક્રમે ___ અને ___ રાખવામાં આવે છે. 50% અને 100% 50% અને 50% 100% અને 100% 100% અને 50% 50% અને 100% 50% અને 50% 100% અને 100% 100% અને 50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દરિયાઈ વીમાના ધંધામાં વધારાના બાકી જોખમ માટેનું અનામત ચોખ્ખા પ્રીમિયમના ___ % રાખવામાં આવે છે. નક્કી નથી. 25 % 50 % 100 % નક્કી નથી. 25 % 50 % 100 % ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___ દાવાની રકમમાં ઉમેરાશે મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે એક પણ નહીં પ્રીમિયમમાં ઉમેરાશે દાવાની રકમમાં ઉમેરાશે મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે એક પણ નહીં પ્રીમિયમમાં ઉમેરાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP