સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષના અંતે બાકી જોખમ અંગેનું અનામત ₹ 5,00,000 રાખ્યું છે. વધારાનું અનામત પ્રીમિયમના 10% લેખે રાખે છે. તો વધારાના અનામતની રકમ હશે ___

₹ 2,50,000
₹ 50,000
નક્કી ના થઈ શકે
₹ 5,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કયું કમિશન વીમા કંપની માટે આવક છે ?

સીધા ધંધા પરનું કમિશન
એક પણ નહિ.
સ્વીકારેલા પુનઃ વીમા કમિશન
આપેલું પુનઃ વીમા કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સામાન્ય વીમામાં વીમો ઉતરાવનાર દ્વારા વીમા કંપનીને ચુકવેલું પ્રિમીયમ એ તેને

નુકસાન ભરપાઈ કરી આપે છે.
જોખમ સામે રક્ષણ આપે છે.
આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વિલીનીકરણ સ્વરૂપનાં સંયોજન મુજબ સંયોજન અંગે જે ખરીદ કિંમતનો અવેજ નક્કી થાય તેનું સ્વરૂપ ___

આપેલ પૈકી એક પણ નહીં
ઈ.શેર, ડિબેન્ચર્સ સ્વરૂપે હોવું જોઈએ.
પ્રેફ. શેર સ્વરૂપે જ હોવું જોઈએ.
શેર સ્વરૂપે જ હોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP