સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ખરીદ કિંમત મુજબ "પાઘડી" ઉદભવેલી હોય ત્યારે જો કોઈ લાંબો સમયગાળો નક્કી ન થયો હોય, તો તેની માંડવાળ માટે હિસાબી ધોરણ - 14માં કેટલો સમય ફરજિયાત દર્શાવેલો છે ? સંયોજન તારીખથી 5 વર્ષ સુધીમાં પાઘડી માંડી વાળવી લાગુ પડતાં પરિબળો મુજબ સમયગાળો કોઈ જ સમયગાળો નિશ્ચિત નથી કરેલાં આપેલ પૈકી એક પણ નહીં સંયોજન તારીખથી 5 વર્ષ સુધીમાં પાઘડી માંડી વાળવી લાગુ પડતાં પરિબળો મુજબ સમયગાળો કોઈ જ સમયગાળો નિશ્ચિત નથી કરેલાં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો વિલીનીકરણ સ્વરૂપના સંયોજન સંબંધી શરતોમાંથી એક અથવા તેથી વધુ શરતોનું પાલન ન થાય તો સંયોજનનું સ્વરૂપ ___ છે. ખરીદ સ્વરૂપનું સંયોજન સમાવેશ સ્વરૂપનું પુનઃ રચના સ્વરૂપનું આપેલ પૈકી એક પણ નહિ ખરીદ સ્વરૂપનું સંયોજન સમાવેશ સ્વરૂપનું પુનઃ રચના સ્વરૂપનું આપેલ પૈકી એક પણ નહિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વિલીનીકરણ સ્વરૂપના સંયોજન મુજબ ફેરબદલી કરનારના કેટલા ટકા ઉપરાંતનાં ઈક્વિટી શેરની દાર્શનિક કિંમત મુજબના શેરહોલ્ડર્સ, સંયોજનને લીધે ફેરબદલી લેનારના શેરહોલ્ડર્સ બનવા જોઈએ. 71% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના 51% ઉપરાંતના 71% ઉપરાંતના આપેલ પૈકી એક પણ નહિ 90% ઉપરાંતના 51% ઉપરાંતના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે પ્રેફરન્સ મૂડીની મૂળ રકમ કયા ખાતે લઈ જવામાં આવે છે ? માલ મિલકત નિકાલ ખાતે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરમૂડી ખાતે મૂડી અનામત ખાતે માલ મિલકત નિકાલ ખાતે પ્રેફરન્સ શેરહોલ્ડર્સ ખાતે ઈક્વિટી શેરમૂડી ખાતે મૂડી અનામત ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર સંયોજન વખતે ધંધો વેચનાર કંપનીના ચોપડે માલિકી ભંડોળ અને અનામતોનાં ખાતાં બંધ કરી નીચે પૈકી કયા ખાતે જમા કરવામાં આવે છે ? નફા નુકસાન ખાતે ખરીદનાર કંપની ખાતે વેચનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે નફા નુકસાન ખાતે ખરીદનાર કંપની ખાતે વેચનાર કંપની ખાતે ઈક્વિટી શેરહોલ્ડર્સ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP