સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આયન લિ.એક યંત્ર ₹ 2,00,000ની કિંમતે ખરીદવા માંગે છે જેમાં 4 વર્ષ દરમિયાનનો રોકડ પ્રવાહ અનુક્રમે ₹ 90,000, ₹ 77,500 અને ₹ 67,500 થશે. ઘસારો ધ્યાનમાં લેવાનો નથી. ₹ 1 નું 10% વટાવના દરે ચાર વર્ષનું વર્તમાન મૂલ્ય 1.30 0.8125 1.625 0.77 1.30 0.8125 1.625 0.77 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક પેઢી એક યંત્ર ₹ 2,50,000 ની કિંમતે ખરીદવા માંગે છે તેના રોકડ પ્રવાહ પ્રથમ ત્રણ વર્ષ માટે અનુક્રમે આ પ્રમાણે છે : ₹ 1,00,000, ₹ 1,50,000 અને ₹ 1,00,000 તેનો વટાવનો દર 10% છે અને વટાવ પરિબળ ત્રણ વર્ષ માટે અનુક્રમે 0.9091, 0.8265 અને 0.7513 છે તો તેનું ચોખ્ખું વર્તમાન મૂલ્ય કેટલું હશે ? -40,000 40,015 -40,075 20,000 -40,000 40,015 -40,075 20,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો 15% વળતર દરે ÷ 8,738 ચો.વર્તમાન મૂલ્ય હોય અને 20% વળતર દરે -24,875 ચો.વર્તમાન મૂલ્ય હોય તો આંતરિક વળતરનો દર કેટલો હશે ? 15% 20% 16.30% 21.30% 15% 20% 16.30% 21.30% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GSTના અમલ પછી નીચેનામાંથી કયો કેન્દ્રીય કરવેરો નાબૂદ થશે નહીં ? એક્સાઈઝ અને કસ્ટમની વધારાની ડયુટી સર્વિસ ટેક્સ બેઝિક કસ્ટમ ડ્યુટી વેટ એક્સાઈઝ અને કસ્ટમની વધારાની ડયુટી સર્વિસ ટેક્સ બેઝિક કસ્ટમ ડ્યુટી વેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST માંથી શું બહાર રહેશે નહીં ? કુદરતી ગેસ હાઈસ્પીડ ડીઝલ સ્ટીલ પેટ્રોલ કુદરતી ગેસ હાઈસ્પીડ ડીઝલ સ્ટીલ પેટ્રોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP