સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો GSTનો પ્રકાર નથી ? IGST SGST CGST MGST IGST SGST CGST MGST ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર 0% GST લાગુ પડે છે ? તાજા શાકભાજી લોખંડ કાર કમ્પ્યુટર તાજા શાકભાજી લોખંડ કાર કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કઈ વસ્તુ ઉપર GST સેસ (CESS) લાગુ પડતી નથી ? તમાકુ લક્ઝરી કાર સિગારેટ ખાંડ તમાકુ લક્ઝરી કાર સિગારેટ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉત્તરપૂર્વીય રાજ્ય માટે નોંધણી નંબર મેળવવા એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ કેટલી છે ? 10 લાખ 15 લાખ 20 લાખ 5 લાખ 10 લાખ 15 લાખ 20 લાખ 5 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર GST પરિષદના ચેરમેન તરીકે કોણ હોય છે ? કેન્દ્રીય નાણાં પ્રધાન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન કમિશનર સચિવ શ્રી (મહેસૂલ) કેન્દ્રીય નાણાં પ્રધાન કેન્દ્રીય ઉદ્યોગ પ્રધાન કમિશનર સચિવ શ્રી (મહેસૂલ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP