તળપદા નીચે આપેલ સાચા તળપદા શબ્દનો શિષ્ટ શબ્દ લખો. : હાંકડી સાંકડી ખોલી લારી દુકાન સાંકડી ખોલી લારી દુકાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
તળપદા 'આણીયા' તળપદો શબ્દ છે જેનો અર્થ શું થશે ? કાણો માણસ ખરીદવું ભાણીઓ આ બાજુ કાણો માણસ ખરીદવું ભાણીઓ આ બાજુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
તળપદા 'ઠાપોટ' તળપદો શબ્દ છે. જેનો અર્થ શોધો. ટપલી નથણી નઠારું થરથરાટ ટપલી નથણી નઠારું થરથરાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
તળપદા ‘‘ચોખાની ઘેંશ" માટે વપરાતો તળપદો શબ્દ શોધો. પેદ પેક પેજ પેમ પેદ પેક પેજ પેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
તળપદા તળપદા શબ્દો અને તેના શિષ્ટ રૂપોના વિકલ્પોમાંથી કથો વિકલ્પ બરાબર નથી ? ફાંટ - પોટકું બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ગલઢેરાં – ઝૂંપડાં ફાંટ - પોટકું બકાલું - શાકભાજી હકડે ઠઠ - ભરચક ગલઢેરાં – ઝૂંપડાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP